ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે. અહીં એક આતંકવાદ વિરોધી પરિષદ દરમિયાન તેમણે કહ્યું કે લાલ કિલ્લાની બહાર થયેલા ...
મુંબઇ–અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને લઈને અલકાપુરી ગરનાળાના રોડ પર ગડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને ...
બુટલેગર–સપ્લાયર સહિત આઠ આરોપી વોન્ટેડ, વાડી પોલીસ ઊંઘતી ઝડપાઈ(વડોદરા | તા. ૨૬)નવા વર્ષની ઉજવણી પૂર્વે વડોદરામાં દારૂની ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.26 ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી સ્કોલરશીપ ...
ડ્રેનેજ વિભાગની બેદરકારી બની કારણ, સ્થાનિકોમાં રોષવડોદરા | વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ખુલ્લા ડ્રેનેજ ...
25 દિવસથી બિલની ફાઈલ કમિશનરની મંજૂરીની રાહમાં: 500 કર્મચારીઓના પગાર અટકતા સંચાલકોએ આખરે બસ સેવા બંધ કરવાની ચીમકી આપી વડોદરા : ...
વડોદરામાં ‘ફાયર’ સેફ્ટી રામ ભરોસે: નેતાઓના પ્રોટોકોલ પાછળ તંત્ર ઘેલું, જનતાના જીવ જોખમમાં!ફાયર વિભાગમાં ડ્રાઈવરોની ભારે અછત; ...
ડુંગળીના થેલાની આડમાં દારૂની હેરાફેરી, એક આરોપી ઝડપાયો ઝાલોદ | દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ દ્વારા રાજસ્થાન રાજ્યની સરહદને ...
દેશભરમાં ઈન્ડિગોની કટોકટી સર્જાયા બાદ એરલાઇન્સ દ્વારા શુક્રવારે નવી જાહેરાત કરવામાં આવી છે. વડોદરા થી નવી મુંબઈ માટે નવી ...
એક જ રાતમાં ચોરીથી ભયનું વાતાવરણ, શહેરમાં વધતી ઘરફોડથી લોકોમાં ફફડાટગુજરાત મિત્ર ન્યુઝ | ડભોઇ | ડભોઇ શહેરની નંદનવન સોસાયટીમાં ...
અમેરિકાએ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISIS આતંકવાદી સંગઠનના ઠેકાણાઓ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અમેરિકી ...
વડોદરા | અટલાદરાબ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે નાતાલ પર્વની અનોખી અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી. નાતાલના દિવસે ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results